Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
चोरी
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
पेट्रोल
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Hardoi

કતારગામ પોલીસે લાખોના ગાંજા સાથે ઓડિશાના આરોપીને ઝડપી પાડ્યો સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની કતારગામ પોલીસે લાખોના ગાંજાના જથ્થા સાથે ઓડીસ્સાવાસીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.. . . . . . . . . #katargam #police #ganja #drugs #Illegal #orissa #surat #ssknews

Udhna, Surat | Jul 7, 2026

MORE NEWS

SURAT : અને જિલ્લાની તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી.

સુરત શહેર અને જિલ્લાની તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી.
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લેવામાં આવ્યો નિર્ણય.
ગતરોજ ભારે વરસાદના કારણ ઘણી શાળા બહાર પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સામે આવી હતી.
ફાયર વિભાગની મદદથી વિદ્યાર્થીઓને શાળાએથી રેસ્ક્યુ કરવા પડ્યા હતા.
હાલ વિદ્યાર્થીઓની સલામતીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ લીધો નિર્ણય સુરત શહેર તેમાં જિલ્લાની તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી.
.
.
.
.
.
.
.
.

#schools #holiday #heavyrain #firebrigade #students #surat #ssknews

SURAT : અને જિલ્લાની તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી. સુરત શહેર અને જિલ્લાની તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લેવામાં આવ્યો નિર્ણય. ગતરોજ ભારે વરસાદના કારણ ઘણી શાળા બહાર પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સામે આવી હતી. ફાયર વિભાગની મદદથી વિદ્યાર્થીઓને શાળાએથી રેસ્ક્યુ કરવા પડ્યા હતા. હાલ વિદ્યાર્થીઓની સલામતીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ લીધો નિર્ણય સુરત શહેર તેમાં જિલ્લાની તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી. . . . . . . . . #schools #holiday #heavyrain #firebrigade #students #surat #ssknews

Udhna, Surat | Jul 7, 2026

સુરતના કતરગામમાં મીનાક્ષીવાડીમાં ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી 😱😥

સુરતના કતરગામમાં મીનાક્ષીવાડીમાં ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી 😱😥

Udhna, Surat | Jul 7, 2026

📍katargam, surat

📍katargam, surat

Udhna, Surat | Jul 7, 2026