કતારગામ પોલીસે લાખોના ગાંજા સાથે ઓડિશાના આરોપીને ઝડપી પાડ્યો
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની કતારગામ પોલીસે લાખોના ગાંજાના જથ્થા સાથે ઓડીસ્સાવાસીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો..
.
.
.
.
.
.
.
.
#katargam #police #ganja #drugs #Illegal #orissa #surat #ssknews
Udhna, Surat | Jul 7, 2026