Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Agra
Cbi
Mathura
���ायल
Fatehpur
Jodhpur

બાવળા: માસ્તરપુરા પ્રાથમિક શાળા ખાતે શ્રીમદ ભગવત ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી

Bavla, Ahmedabad | Dec 1, 2025
આજરોજ તા. 01/12/2025, સોમવારે સાંજે ચાર વાગે ધોળકા તાલુકાના માસ્તરપુરા ખાતે માસ્તરપુરા પ્રાથમિક શાળામાં શ્રીમદ ભગવત ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે ગીતાજીના શ્લોક મુખપાઠ બોલવાની સ્પર્ધામાં ધોરણ - 4 - A ની વિદ્યાર્થીની નિશિતાબેન ધર્મેશકુમાર ઠાકોર એ પ્રથમ નંબર મેળવ્યો હતો.