Surat Crime: બાઈક ચોર ગેંગનો પર્દાફાશ! 13 ટુ-વ્હીલર અને મોબાઈલ સાથે 2 આરોપી ઝડપાયા | Surat Bike Theft
રાંદેર બોટનિકલ પાસેથી ચોરીની બાઈક પર પસાર થતા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસેથી ચોરીના 13 ટુ-વ્હીલર વાહનો અને 1 મોબાઈલ મળી કુલ ₹4.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પૂછપરછ દરમિયાન રાંદેર, અડાજણ, જહાંગીરપુરા, સિંગણપોર, ઈચ્છાપોર અને ઓલપાડ વિસ્તારમાંથી વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. રહેણાંક વિસ્તારોમાંથી ડુપ્લિકેટ ચાવી અથવા સ્ટિયરિંગ લોક તોડીને વાહનો ચોરતા હોવાની પણ માહિતી સામે આવી છે.
પોલીસ તપાસમાં વાહનચોરીના 12 અને મોબાઈલચોરીના 1 ગુનાનો ભેદ ઉકેલાયો હોવાનું જણાવાયું છે.
📍 વધુ ક્રાઇમ ન્યૂઝ અને સુરતના તાજા અપડેટ્સ માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
#SuratNews #SuratCrimeNews #RanderPolice #BikeTheft #SuratPolice #GujaratNews #GujaratiNews #CrimeNews #BreakingNews #VehicleTheft
Surat crime news, Rander police, Surat bike theft gang, 13 stolen bikes recovered, two accused arrested Surat, Surat police news, Rander bike theft case, Adajan crime news, Jahangirpura bike theft, Ichhapore crime news, Olpad vehicle theft, Gujarat crime news, Gujarati breaking news, સુરત ક્રાઇમ ન્યૂઝ, રાંદેર પોલીસ, બાઈક ચોરી ગેંગ, 13 ચોરીની બાઈક, બે આરોપી ઝડપાયા, વાહનચોરીનો ભેદ ઉકેલાયો
Udhna, Surat | Oct 13, 2026