Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલના ઘનસર વાવ ગામ પાસે કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા અક્સ્માત સર્જાયો,બાઇક પર સવાર બે લોકો થયા ઇજાગ્રસ્ત

Halol, Panch Mahals | Apr 24, 2026
આજે શુક્રવારે સવારે ઘોઘંબા તાલુકાના માલુ ગામેથી હાલોલ ના કણજરી ગામ જતાં સમયે બાઇક પર સવાર કણજરી ના તીરન કનુભાઈ જોશી અને માલુ ગામ ના કિરણભાઈ મગનભાઈ નાયક ને કાર ચાલકે અચાનક અડફેટે લીધા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે બન્ને બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા.