Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: હાલોલ બગીચા ખાતે કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જન કલ્યાણ શિબિર ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાઈ

Halol, Panch Mahals | Jun 16, 2026
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના 12 વર્ષ વિશ્વાસના,વિકાસના, જનકલ્યાણના પૂર્ણ થવાના અવસરે આજ રોજ હાલોલ નગરપાલિકા દ્વારા એક ભવ્ય 'જન કલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. હાલોલના સાર્વજનિક બગીચા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાઆ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
હાલોલ: હાલોલ બગીચા ખાતે કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જન કલ્યાણ શિબિર ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાઈ - Halol News