આર્મી ની ટ્રેનિંગ આપી રોહન ગુપ્તા વતન પરત ફર્યા સ્વમાન કાર્યક્રમ માં રાકેશ ભાઈ રાયની ઉપસ્થિતિ, રાકેશ ભાઈ રાયે સંજાણ ની ધરતીને પવિત્ર ધરતી ઘણાવી, અને અગાઉ પણ એક જવાન આર્મીમાં ભરતી થયા હતા ની વાત કરી, અને રોહન ભાઈ ગુપ્તા જે આર્મી જવાન બન્યા તેમણે માત્ર સંજાણ નહીં parantu સમગ્ર ઉમરગામ તાલુકાનું નામ રોશન કર્યું છે..! Journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Jul 2, 2026