🙏 જામનગરમાં એક મહિલાએ શિવજીના સાક્ષાત્કાર અને ભવિષ્ય સંબંધિત કથિત દાવાઓ કર્યા હતા, જેમાં તેઓ પોતે વડાપ્રધાન બનશે અને ગુજરાત સરકારને હરાવશે જેવી વાતો પણ સામેલ હતી. પરંતુ વિજ્ઞાન જાથાએ તપાસ કરતા સમગ્ર ઘટના બોગસ સાબિત થઈ છે અને મહિલાએ માનસિક ભ્રમની સ્થિતિમાં આવી વાતો કરી હોવાનું બહાર આવ્યું છે. બાદમાં તેમણે સ્વેચ્છાએ કબુલાતનામું આપી જાહેરમાં માફી પણ માંગી લીધી હતી. મહિલાની ઓળખ મુજબ તેઓ ધોરણ 9 પાસ છે અને છેલ્લા 10 વર્ષથી એકલ જીવન જીવી રહ્યા છે. વિજ્ઞાન જાથાના હસ્તક્ષેપ બાદ સમગ્ર હકીકત સામે આવી અને આ તેમનો 1287મો સફળ પર્દાફાશ ગણાયો છે.
[ jamnagar, jamnagar girl, mahadev, timetravel, modi, viral news, jamnagar viral video, jamnagar politics, next prime minister of India, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagari trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagargirl #jamnagarviral #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jun 4, 2026