Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલના શોપિંગ મોલમાં જાળીમાં ફસાયેલી બિલાડીનું હાલોલ ફાયર ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યૂ કરાયું

Halol, Panch Mahals | May 31, 2026
હાલોલ પાવાગઢ રોડ પર આવેલા મોલમાં એક અનોખી બચાવ કામગીરીનો કિસ્સો સામે આવ્યો છે તા.30 મે શનિવારના રોજ મોલની અંદર આવેલી એક લોખંડની જાળીમાં એક બિલાડી ખરાબ રીતે ફસાઈ ગઈ હતી.ઘટનાની વિગત મુજબ, મોલના સ્ટાફ દ્વારા જાળીમાં ફસાયેલી બિલાડીને જોતા જ તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.ગભરાયેલી બિલાડીનું સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હાલોલ: હાલોલના શોપિંગ મોલમાં જાળીમાં ફસાયેલી બિલાડીનું હાલોલ ફાયર ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યૂ કરાયું - Halol News