વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 20 રાજ્યોમાં ₹1570 કરોડના ખર્ચે પુનર્વિકાસ કરાયેલા 75 'અમૃત ભારત' રેલવે સ્ટેશનોનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ મેગા પ્રોજેક્ટનો હેતુ મુસાફરોને એરપોર્ટ જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પૂરી પાડવાનો છે. ગુજરાતના પ્રતાપનગર, ગોધરા, પોરબંદર અને ભક્તિનગર સહિત અનેક સ્ટેશનોને આધુનિક ઓપ મળ્યો છે, જે સ્થાનિક સંસ્કૃતિને પણ દર્શાવશે.
Video Source : @AshwiniVaishnaw
#AmritBharat #PMModi #IndianRailways #RailwayStation #GujaratNews #BreakingNews #AshwiniVaishnaw #HumDekhengeNews