માંગરોળ: વાંકલ સિમોદ્રા સહિત 21 ગ્રામ પંચાયતો ની યોજનાર ચૂંટણીમાં પ્રચારના પડઘમ શાંત થયા
Mangrol, Surat | Jun 20, 2025 માંગરોળ તાલુકાની વાંકલ સિમોદ્રા સહિત તાલુકાની 21 ગ્રામ પંચાયતો ની ચૂંટણી ના પ્રચાર પણ ગમ શાંત થયા છે અગામી તારીખ 22 મીના રોજ મતદાન પ્રક્રિયા થશે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે આજે તારીખ 20 મીના રોજ સાંજે 5:00 કલાકે તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પ્રચાર પડઘમ સામ થયા હતા