Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ નજીક હોટલ રેલીશ પાસે એમ્બ્યુલન્સને નડ્યો અક્સ્માત,ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત

Halol, Panch Mahals | May 1, 2026
હાલોલ નજીક આવેલી હોટલ રેલીશ પાસે એક એમ્બ્યુલન્સને આજે શુક્રવારના રોજ સવારે અકસ્માત નડતા ચકચાર મચી ગઈ છે.આ દુર્ઘટનામાં ગોધરાના એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના જાણવા મળ્યુ છે
હાલોલ: હાલોલ નજીક હોટલ રેલીશ પાસે એમ્બ્યુલન્સને નડ્યો અક્સ્માત,ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત - Halol News