Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: પાવાગઢ બાયપાસ નજીક વિરાસતવન પાસે ગંભીર માર્ગ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું

Halol, Panch Mahals | Apr 2, 2026
હાલોલ પાવાગઢ બાયપાસ રોડ ઉપર વિરાસતવન નજીક તા.1 એપ્રિલ બુધવારના રોજ રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.બાઇક અચાનક સ્લીપ ખાઈ જતા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.મૃતકની ઓળખ ઘોઘંબા તાલુકાના વાવ ગામના મંદિર ફળિયામાં રહેતા 45 વર્ષીય સંજયભાઈ અમરસીંગભાઈ બારીઆ તરીકે થઈ છે.પાવાગઢ પોલીસે મૂર્તદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે આજે ગુરુવારના રોજ પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે