રાપર: માંડવીયા. ગામે જાનમાં ગયેલા આધોઈના યુવક પર ધોકા વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી અપાઈ
Rapar, Kutch | Apr 25, 2026 રાપર તાલુકાના પલાંસવા ગામે લગ્ન પ્રસંગમાં ગયેલા યુવક પર અગાઉની અદાવત રાખી એક શખ્સે ધોકા વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આડેસર પોલીસ મથકે નોંધાઈ છે.