ગોધરા: અમદાવાદ-ઇન્દોર હાઈવે પર 112 જનરક્ષક વાન પલટી મારી ગઈ: ગઢચુંદરી ગામ નજીક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત
ગોધરા નજીક અમદાવાદ-ઇન્દોર હાઈવે પર 112 જનરક્ષક વાન પલટી મારી ગઈ: ગઢચુંદરી ગામ નજીક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો, સદનસીબે વાનમાં સવાર સ્ટાફનો આબાદ બચાવ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાંથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર હાઈવે પર 112 જનરક્ષક વાનને અકસ્માત નડ્યો હતો. ગોધરા તાલુકાના ગઢચુંદરી ગામ નજીક સવારના સમયે હાઈવે પરથી પસાર થઈ રહેલી 112 જનરક્ષક વાનના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી. અચાનક