ઉધના રેલવે સ્ટેશન પર નવી યાત્રી સુવિધાઓની પશ્ચિમ રેલવેના અધિકારીએ માહિતી આપી
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા માટે હાથ ધરાયેલા વિકાસકાર્યો અંગે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપી હતી. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક ઉધના રેલવે સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને નવનિર્મિત યાત્રી સુવિધા કેન્દ્ર અને અન્ય વિકાસકાર્યોની વિગતો રજૂ કરી હતી અને આગામી તહેવારો દરમિયાન વતન જવા નીકળતા મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને તેમની અવરજવર સરળ અને સુવિધાજનક બને તે માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે પણ માહિતી આપી હતી..
.
.
.
.
.
.
.
.
#udhana #railwaystation #passenger #pressconference #information #surat #ssknews