રાજુલા: રાજુલાના દેવપરામાં બાંભણિયા પરિવાર દ્વારા ૬૯ કુંડી મહાયજ્ઞનું આયોજન
Rajula, Amreli | Nov 11, 2026 રાજુલા નજીક દેવપરા ખાતે બાંભણિયા પરિવારના કુળદેવી માતાજીના મઢે ૬૯ કુંડી મહાયજ્ઞ સંપન્ન થયો. આ ભક્તિમય પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી.