Latest News in Nasvadi (Local videos)

નસવાડી: વેલાડી ગામે દીપડા એ ગાય ઉપર હુમલો કર્યો જેને લઈને ગ્રામજનોમાં ભય જોવા મળ્યો, #JANSAMASYA

Nasvadi, Chhota Udepur | Jul 3, 2025
rehan2051
rehan2051 status mark
Share
Next Videos
નસવાડી: પોલીસે ડુંગરાળ વિસ્તારમાં આવેલ કુપ્પા ગામે નર્મદા નદિના કિનારેથી પોલીસે ૨ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.

નસવાડી: પોલીસે ડુંગરાળ વિસ્તારમાં આવેલ કુપ્પા ગામે નર્મદા નદિના કિનારેથી પોલીસે ૨ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.

rehan2051 status mark
Nasvadi, Chhota Udepur | Jul 2, 2025
નસવાડી: ખોખરા (લા) ગામે આઝાદી ના વર્ષો વીતી જવા છતાંય રસ્તો નથી,આપી પ્રતિક્રિયા #JANSAMASYA

નસવાડી: ખોખરા (લા) ગામે આઝાદી ના વર્ષો વીતી જવા છતાંય રસ્તો નથી,આપી પ્રતિક્રિયા #JANSAMASYA

rehan2051 status mark
Nasvadi, Chhota Udepur | Jun 30, 2025
નસવાડી: ડુંગર વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જયા બાદ કુદરતી સૌંદર્ય શોળે કલાએ ખીલ્યું છે.

નસવાડી: ડુંગર વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જયા બાદ કુદરતી સૌંદર્ય શોળે કલાએ ખીલ્યું છે.

rehan2051 status mark
Nasvadi, Chhota Udepur | Jun 29, 2025
નસવાડી: ડુંગર વિસ્તારના કુંડાના નોલીયા બારી ફળિયાના કાચા રસ્તા ગ્રામજનો જાતે રીપેરીંગ કરવા મજબુર બન્યા #Jansamasya

નસવાડી: વઘાચ ગામે શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા,આપી પ્રતિક્રિયા.

નસવાડી: તાલુકામાં 119 ગામોમાં નર્મદાનું પાણી મધ્યગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર બળી જતા પાણીનો પુરવઠો બંધ થયો #Jansamasya

Nasvadi, Chhota Udepur | Jun 28, 2025
નસવાડી: તાલુકાનું સિંધડીયા ગામ સંપર્ક વિહોણું બન્યું,આપી પ્રતિક્રિયા #JANSAMASYA

નસવાડી: તાલુકાનું સિંધડીયા ગામ સંપર્ક વિહોણું બન્યું,આપી પ્રતિક્રિયા #JANSAMASYA

rehan2051 status mark
Nasvadi, Chhota Udepur | Jun 24, 2025
નસવાડી: નસવાડીમાં ભારે વરસાદ પડતા ઍસ બી સોલંકી વિદ્યામંદિર અને કન્યા શાળા ના ગ્રાઉન્ડ માં પાણી ભરાયા #JANSAMASYA

નસવાડી: તાલુકા સેવાસદનમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી થશે, ચૂંટણી અધિકારી નીતિનભાઈ દરજીએ પોતાની પ્રતિક્રિયા આપી.

નસવાડી: નગરમાં 11 વર્ષ વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

Nasvadi, Chhota Udepur | Jun 23, 2025
નસવાડી: ખેંદાની આદિવાસી પ્રસુતાંને બાળક જન્મ આપતાં પેહલા દર્દ મળ્યું,બાળકને જન્મ આપ્યા બાદ પણ દર્દ મળ્યું, #JANSAMASYA

નસવાડી: કુકરદાથી માંકડ આંબા જવાનો રસ્તો ન બનતા આદિવાસી લોકો હેરાન બન્યા છે, #JANSAMASYA

Nasvadi, Chhota Udepur | Jun 22, 2025
નસવાડી: ફરી એકવાર વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી,ખેંદા ગામના કાચા રસ્તે વધુ એક સગર્ભાને ઉંચકીને લઈ જવાઈ #JANSAMASYA

નસવાડી: ફરી એકવાર વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી,ખેંદા ગામના કાચા રસ્તે વધુ એક સગર્ભાને ઉંચકીને લઈ જવાઈ #JANSAMASYA

rehan2051 status mark
Nasvadi, Chhota Udepur | Jun 20, 2025
નસવાડી: કલેકટરે નસવાડી સબ રજીસ્ટર કચેરીની આકસ્મિત મુલાકાત કરી, અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા.

નસવાડી: કલેકટરે નસવાડી સબ રજીસ્ટર કચેરીની આકસ્મિત મુલાકાત કરી, અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા.

rehan2051 status mark
Nasvadi, Chhota Udepur | Jun 18, 2025
નસવાડી: નસવાડી બોડેલી નેશનલ હાઈવે નંબર 56 ઉપર ધોધમાર વરસાદ પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા, #JANSAMASYA

નસવાડી: નસવાડી બોડેલી નેશનલ હાઈવે નંબર 56 ઉપર ધોધમાર વરસાદ પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા, #JANSAMASYA

rehan2051 status mark
Nasvadi, Chhota Udepur | Jun 17, 2025
નસવાડી: ખોડિયા ગામે ખેડૂતોની મંજૂરી વગર ખેડૂતોની જમીનમાં પાઈપલાઈન નાખતા ખેડૂતોએ સુત્રોચાર કર્યા,આપી માહિતી. #JANSAMASYA

નસવાડી: તાલુકાના ઉપરવાસના વિસ્તારમાં  ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે,સ્થાનિકે આપી પ્રતિક્રિયા.

Nasvadi, Chhota Udepur | Jun 16, 2025
નસવાડી: જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો,ઢાઢંણીયા કોતરમાં નવા નીર આવ્યા

નસવાડી: જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો,ઢાઢંણીયા કોતરમાં નવા નીર આવ્યા

rehan2051 status mark
Nasvadi, Chhota Udepur | Jun 14, 2025
નસવાડી: નસવાડીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા થતા બજારોમાં ખરીદી કરવા આવેલી પ્રજા ઘરે પરત જતી રહી.

નસવાડી: ચાવરીયા ગામને જોડતો રસ્તો બનાવવા માટે બે કરોડનો ખર્ચ કર્યા પછી પણ ગ્રામજનો રસ્તાથી વંચીત, આપી માહિતી.#JANSAMASYA

Nasvadi, Chhota Udepur | Jun 12, 2025
નસવાડી: દુગ્ધા PHC સબ સેન્ટર ક્ડુલી મહુડી દામણીયા આંબા ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા મુલાકાત કરી.

નસવાડી: દુગ્ધા PHC સબ સેન્ટર ક્ડુલી મહુડી દામણીયા આંબા ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા મુલાકાત કરી.

rehan2051 status mark
Nasvadi, Chhota Udepur | Jun 11, 2025
નસવાડી: કાંધા ગ્રામ પંચાયતના સરપંચ બિનહરીફ થયા, તાલુકા ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ તેઓને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા.

નસવાડી: દરબાર ઘરમાં વટ સાવિત્રીના વ્રતની મહિલાઓએ પૂજા અચના કરી,મહેન્દ્રભાઈ શાસ્ત્રી મહારજે આપી માહિતી.

Nasvadi, Chhota Udepur | Jun 10, 2025
નસવાડી: કાળીડોળી જૂથ ગ્રામ પંચાયત સતત છઠ્ઠી ટર્મમાં સમરસ થવાનો રેકોર્ડ બનાવ્યો, આપી માહિતી.

Load More
Contact Us