શિનોર: સાધલી કાયાવરોહણ વચ્ચે બાઈક રોડપર સ્લીપ થતા બાઈક ચાલક ઇજાગ્રસ્ત
Sinor, Vadodara | Jul 27, 2025 સિનોર તાલુકાના સાધલીના ટિમ્બરવા રોડ ઉપર બાઈક ચાલક જઈ રહ્યો હતો ત્યારે સાધલી તરફ જતી રીક્ષાના ચાલક આવી ચડતા બાઈકને રોડ સાઈડ કરવા જતા સુરાસામળ ગામનો મેહુલ રમેશભાઈ પાટણવાડીયા ઉંમર વર્ષ 25 નો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી જેનાથી ઘાયલ યુવકને 108 મારફતે મોટા ફોફળિયા સ્થિત દવાખાનામાં સારવાર અર્થે ખસેડાયો હતો