અમદાવાદના મનપસંદ જીમખાના ક્લબમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોડી રાત્રે દરોડો પાડીને કથિત હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો. કાર્યવાહી દરમિયાન 150થી વધુ લોકોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
(Amdavad, SMC Raid, Gambling Den, Manpasand Gymkhana, Crime News)
#Amdavad #SMCRaid #GamblingDen #CrimeNews #Gujarat