એ.સી.બી. સફળ ટ્રેપ
આરોપી :- (૧)મિતુરાજસિંહ ઉર્ફે મોન્ટુભાઇ મહાવીરસિંહ ચુડાસમા, હોદ્દો:- અનાર્મ લોકરક્ષક, બ.નં. ૧૬૨૯ નોકરી:-વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન, અમદાવાદ ગ્રામ્ય
ટ્રેપની તારીખ :- તા.૦૪/૦૮/૨૦૨૬
લાંચની માંગણીની રકમ :- રૂા.૬,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૬,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૬,૦૦૦/-