Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh

અમદાવાદ શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલ સાયબર કાફે રીશી એન્ટરપ્રાઈઝ માં આધારકાર્ડ ના નામે આ શું ચાલે છે ?? કોણ છે આ સાયબર કાફે નો માલિક ધવલ શાહ ?? જે બેંકના ઉપયોગની આધારકાર્ડ કીટ છે તેનો પોતાના સાયબર કાફે માં ઉપયોગ કરી પડાવે છે રૂપિયા 2500 જનતાની જમાવટ ન્યૂઝના સ્ટિંગ કેમેરામાં કેદ થઈ ધવલ શાહની તમામ વાતો !! થોડા દિવસ અગાઉ પણ ધવલ શાહના સાયબર કાફે માં વિવાદ આવ્યો હતો સામે !! થોડા સમય પહેલા થયેલો વિવાદ મામલો પહોંચ્યો હતો વાડજ પોલીસ સ્ટેશન !! વધુ વિગતવાર સાથે જોતા રહો ટૂંક સમયમાં !! #gujaratinews #viralvideo #ahmedabad #vadaj #nirnaynagar

MORE NEWS

અમદાવાદ શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલ સાયબર કાફે રીશી એન્ટરપ્રાઈઝ માં આધારકાર્ડ ના નામે આ શું ચાલે છે ?? કોણ છે આ સાયબર કાફે નો માલિક ધવલ શાહ ?? જે બેંકના ઉપયોગની આધારકાર્ડ કીટ છે તેનો પોતાના સાયબર કાફે માં ઉપયોગ કરી પડાવે છે રૂપિયા 2500 જનતાની જમાવટ ન્યૂઝના સ્ટિંગ કેમેરામાં કેદ થઈ ધવલ શાહની તમામ વાતો !! થોડા દિવસ અગાઉ પણ ધવલ શાહના સાયબર કાફે માં વિવાદ આવ્યો હતો સામે !! થોડા સમય પહેલા થયેલો વિવાદ મામલો પહોંચ્યો હતો વાડજ પોલીસ સ્ટેશન !! વધુ વિગતવાર સાથે જોતા રહો ટૂંક સમયમાં !! #gujaratinews #viralvideo #ahmedabad #vadaj #nirnaynagar - Ahmadabad City News