દાહોદ: કતવારા પોલીસે વાહન ચેકીગ દરમિયાન ખંગેલા ચેકપોસ્ટ પરથી કુલ.રૂ.53.25.400 સાથે એક આરોપીને ઝડપી પાડયો
Dohad, Dahod | Jan 16, 2026 ખંગેલા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમ્યાન ઈગ્લીશ દારૂની કુલ પટીઓ નંગ -૩૦૪ બોટલો નંગ - ૪૬૦૮ જેની કુલ કિં.રૂ. કુલ મુદ્દામાલ રૂ. 53.25.400 સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કતવારા પોલીસ