ગોધરા: પંચમહાલમાં જુગાર સામે પોલીસની તવાઈ, બે સ્થળેથી 18 જુગારીઓ ઝડપાયા
પંચમહાલમાં જુગાર સામે પોલીસની તવાઈ, બે સ્થળેથી 18 જુગારીઓ ઝડપાયા,ગોધરા તાલુકાના આંગળીયા ગામ અને વેજલપુરના અડાદરા ગામે પોલીસે રેડ કરી રોકડ સહિત કુલ રૂ.1.21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો,પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગોધરા તાલુકા પોલીસ અને વેજલપુર પોલીસે બે અલગ-અલગ સ્થળોએ રેડ કરી કુલ 18 જુગારીઓને ઝડપી પાડ્યા છે.ગોધરા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, આંગળીયા ગામે ખુ