Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ ઝારોલા યુવા સંગઠન દ્વારા ZYS પ્રીમિયર લીગનુ શાનદાર આયોજન કરાયું

Halol, Panch Mahals | May 5, 2026
ઝારોલા યુવાનોમા રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે અને ભાઈચારો કેળવાય તેવા ઉમદા હેતુ સાથે ઝારોલા યુવા સંગઠન દ્વારા આયોજિત ZYS પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનો તા 4 મે સોમવારના રોજથી પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટ સતત ત્રણ દિવસ સુધી ચાલશે, જેનું સમાપન 6 મે, 2026ના રોજ થશે જેમાં ગામના મહાનુભાવો અને રમતપ્રેમીઓની ઉપસ્થિતિમાં ટૂર્નામેન્ટ ખુલ્લી મુકવામાં આવી હતી.
હાલોલ: હાલોલ ઝારોલા યુવા સંગઠન દ્વારા ZYS પ્રીમિયર લીગનુ શાનદાર આયોજન કરાયું - Halol News