સુરત | વધતી ગુનાખોરીને ડામવા સુરત ક્રાઈમ બ્રાન્ચ એક્શન મોડમાં.
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ક્રાઈમ બ્રાન્ચનું ફૂટ પેટ્રોલિંગ કરાઈ
શંકાસ્પદ ઈસમોની પૂછપરછ અને વાહન ચેકિંગ કરાઈ
ગુનેગારોમાં પોલીસનો ડર ઊભો કરવા મેદાનમાં ઉતરી ક્રાઈમ બ્રાન્ચ.
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની સઘન કામગીરી.
#krantisamaynews #krantisamay #surat #suratcity #suratpolice
Udhna, Surat | Nov 13, 2026