Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Bjp
National
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अयोध्या
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Lucknow
Uttarakhand
लखनऊ
Crimenews
महंगाई
Sitapur
Rss
krantisamaynews
સુરત | વધતી ગુનાખોરીને ડામવા સુરત ક્રાઈમ બ્રાન્ચ એક્શન મોડમાં. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ક્રાઈમ બ્રાન્ચનું ફૂટ પેટ્રોલિંગ કરાઈ શંકાસ્પદ ઈસમોની પૂછપરછ અને વાહન ચેકિંગ કરાઈ ગુનેગારોમાં પોલીસનો ડર ઊભો કરવા મેદાનમાં ઉતરી ક્રાઈમ બ્રાન્ચ. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની સઘન કામગીરી. #krantisamaynews #krantisamay #surat #suratcity #suratpolice
Udhna, Surat
| Nov 13, 2026
#krantisamaynews
#krantisamay
#surat
#suratcity
#suratpolice
MORE NEWS
રજાઓની મજા માણવા સુરતીઓ નીકળી પડ્યા ફરવા… અને પાછળ રહી ગયો શાંત, ખાલી ખાલી લાગતો આપણો સુરત😍 રોજ ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ આજે જાણે શહેરની શાંતિની કહાની કહી રહ્યા છે સુરતીઓ, તમે પણ વેકેશન પર છો કે સુરતમાં જ છો? 😁 📍 Surat, Gujarat #Surat #SuratCity #iamsuratcity #suratnew #surti
Udhna, Surat | Nov 12, 2026
સુરતનાં ભટાર વિસ્તારમાં પ્રેમ સંબંધની અદાવતમાં હત્યા કરનાર આરોપીયોનું ખટોદરા પોલીસે જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું.સ્થાનિકોના ટોળા ઉમટ્યા. #suratcitypokice #suratmurder #crimecity #murderdetection #khatodarapolice
Udhna, Surat | Nov 12, 2026
સુરત | ડીંડોલીમાં યુવકની હ-ત્યા કેસમાં 6 આરોપીઓ ઝડપાયા કરાડવા ગામના રાધેક્રિષ્ના પાર્ટી પ્લોટમાં ઘાસ કાપવા જેવી સામાન્ય બાબતમાં શરૂ થયેલો વિવાદ યુવકની હ-ત્યા સુધી પહોંચી #krantisamaynews #krantisamay #surat #dindoli
Udhna, Surat | Nov 12, 2026
સુરત | ખટોદરા વિસ્તારમાં થયેલી યુવકની હ-ત્યાનો મામલો આઝાદ નગર હ-ત્યા કેસમાં ખટોદરા પોલીસે આરોપીઓને ઝડપી પાડી ઘટનાસ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કર્યો #krantisamaynews #krantisamay #surat #suratcity
Udhna, Surat | Nov 12, 2026
સુરત | ડીંડોલી વિસ્તારમાં થયેલી યુવકની હ-ત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા કરાડવા ગામના રાધેક્રિષ્ના પાર્ટી પ્લોટમાં યુવકની હ-ત્યાના મામલે ડીંડોલી પોલીસની કાર્યવાહી હ-ત્યાના ગુનામાં સંડોવાયેલા કુલ 6 આરોપીઓને ગણતરીના કલાકોમાં રાઉન્ડઅપ કર્યા ઘાસ કાપવા બાબતે શરૂ થયેલો વિવાદ હ-ત્યા સુધી પહોંચ્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ ચોરીની શંકા રાખીને બે યુવકો સાથે આરોપીઓએ કરી હતી મા-રામા-રી પકડાયેલા 6 આરોપીઓ: વિજય ઉર્ફે સોનુ દેવરાજ મૌર્ય રાહુલ દેવરાજ મૌર્ય અભિષેક ઉર્ફે અભી શિવકુમાર મૌર્ય સુમીત શિવમુરત સિંહ સુજીત ઉમાશંકર યાદવ મહેન્દ્ર ઉર્ફે સોલે વીરેન્દ્ર મૌર્ય #krantisamaynews #krantisamay #surat #dindoli
Udhna, Surat | Nov 12, 2026
સુરતમાં ચાલુ લક્ઝરી બસમાંથી બાળક રસ્તા પર પ-ટકાયું ઘટનાનો CCTV વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, ડ્રાઈવરની એક બ્રેકથી ટળી મોટી દુર્ઘટના #krantisamay #krantisamaynews #surat #bus #suratcity
Udhna, Surat | Nov 12, 2026
ઉધના રેલવે સ્ટેશન પર પે એન્ડ યુઝ શૌચાલયમાં મુસાફર સાથે મા-રામા-રી વીડિયો વાયરલ થતાં RPFએ બે કાન પકડાવી માફી મંગાવી #krantisamaynews #krantisamay #surat #rpf #udhna
Udhna, Surat | Nov 12, 2026
તહેવારોને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પાલ પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. DCP ઝોન-7ની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની ટીમ રસ્તા પર ઉતરી હતી અને પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કર્યું હતું. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નાગરિકો સુરક્ષિત રીતે તહેવારોની ઉજવણી કરી શકે તે માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. #Surat #SuratPolice #PalPolice #suratnews #dcpzone7
Udhna, Surat | Nov 12, 2026