રજાઓની મજા માણવા સુરતીઓ નીકળી પડ્યા ફરવા… અને પાછળ રહી ગયો શાંત, ખાલી ખાલી લાગતો આપણો સુરત😍
રોજ ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ આજે જાણે શહેરની શાંતિની કહાની કહી રહ્યા છે
સુરતીઓ, તમે પણ વેકેશન પર છો કે સુરતમાં જ છો? 😁
📍 Surat, Gujarat
#Surat #SuratCity #iamsuratcity #suratnew #surti
Udhna, Surat | Nov 12, 2026