Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

દેત્રોજ રામપુરા: વેજલપુરમાં વ્યાજખોરોથી કંટાળી વેપારીએ નોંધાવી ફરિયાદ

આજે મંગળવારે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ વેજલપુરમાં વ્યાજખોર સામે વેપારીએ ફરિયાદ નોંધાવી છે.જેમાં વેપારીએ 7 ટકા વ્યાજે લીધા 5 લાખ રૂપિયા લીધા હતા.જેની સામે 9.64 લાખ ચૂકવવા છતાં વધુ 8 લાખ આરોપીએ માંગીને પઠાણી ઉઘરાણી કરી અમે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારે વેપારીએ વ્યાજખોર આરીફ દેસાઈ સામે ફરિયાદ નોંધાવી છે.