Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: ડેમલી ગામે મૃત્યુ પામનાર બે વ્યક્તિના પરિવારને સરપંચ પતિ દ્વારા કારજ પાણી માટે રૂ.૫૧૦૦ ની મદદ પુરી પાડવામાં આવી હતી

Shehera, Panch Mahals | Apr 14, 2026
શહેરા તાલુકાના ડેમલી ગામના આંબાજટી ચોકડી પર રહેતા અમરસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ અને નવામુવાડામાં રહેતા રેવાબેન રતનાભાઈ લગીનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું,જેને લઈને ડેમલી ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન ભરવાડના પતિ રાજેશભાઈ એ બંને મૃતકોના ઘરે જઈ તેઓના કારજ પાણી માટે તેમના પરિવારને રૂ.૫૧૦૦-૫૧૦૦ ની મદદ પુરી પાડવામાં આવી હતી.