આણંદ: પ્રગતિપથ યાત્રા અંતર્ગત કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી તથા સાંસદ મિતેષભાઈ પટેલે ગંભીરા ખાતે બ્રિજની કામગીરીનું નિરીક્ષણ
Anand, Anand | Jun 12, 2026 પ્રગતિપથ યાત્રા અંતર્ગત કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી તથા સાંસદ મિતેષભાઈ પટેલે ગંભીરા ખાતે નિર્માણાધીન બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કર્યું