ઉપલેટા: વેણુ બે ડેમની જળ સપાટીમાં વધારો થતા ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો
Upleta, Rajkot | Jul 6, 2025 ઉપલેટા ના ગાયત્રી આશ્રમ ગધેથડ પાસે આવેલા વેણુ 2 ડેમની જળ સપાટીમાં રૂરલ લેવલ મુજબ વધારો થતા ડેમ ના ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ રહેતા ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલી નદીકાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારોને પાણીના પ્રવાહમાં જોખમ ન કરવા માટે સૂચના આપવામાં આવી.