Public App Logo
12 કરોડની કાપડ ચીટીંગ કેસમાં 2 વર્ષથી વોન્ટેડ ઠગને ક્રાઈમ બ્રાન્ચે સાયણ રોડ પરથી ઝડપ્યો 12 કરોડથી વધુની કાપડ ચીટીંગના અલગ અલગ પાંચ ગુનાઓમાં બે વર્ષથી વોન્ટેડ રીઢા ઠગ ને ક્રાઈમ બ્રાન્ચે સાયણ રોડ પરથી ઝડપી પાડ્યો હતો.. . . . . . . . . #cheating #scam #fraud #wanted #crimebranch #surat #ssknews - Udhna News