સુરતમાં પોલીસની ટ્રાફિક દંડ વસૂલાત સામે ધારાસભ્ય કિશોર કાનાણી (કુમાર)નો સવાલ
સ્પેશિયલ રિપોર્ટ
આ માહિતી સુરતના પોલીસ કમિશનરને સંબોધવામાં આવેલા પત્ર પર આધારિત છે, જેમાં ધારાસભ્ય કિશોર કાનાણી (કુમાર) દ્વારા સુરત ટ્રાફિક પોલીસની કામગીરી અને દંડ ઉઘરાવવાની પદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
#suratnews #gujaratnews #kumarkanani #suratpolice #hotlinenews