Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: શહેરાના બોડીદ્રાખુર્દ ગામે હાર્ટ એટેકથી મૃત્યુ પામેલના પરિવારને કારજ પાણી માટે સરપંચ દ્વારા ₹11,000 ની સહાય અપાઇ હતી

Shehera, Panch Mahals | Apr 20, 2026
શહેરા તાલુકાના બોડીદ્રાખુર્દ ગામના ડેરી ફળિયામાં રહેતા વિક્રમભાઈ પર્વતભાઈને હાર્ટ એટેક આવતા તેઓનું આકસ્મિક મૃત્યુ થયું હતું. આ દુઃખદ ઘટનાને પગલે સરપંચ કમલેશભાઈ ભરવાડ દ્વારા મૃતકના પરિવારને કારજપાણી માટે રૂ.11,000 ની આર્થિક સહાય આપી પરિવાર અને કુટુંબને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપી ભવિષ્યમાં હરહંમેશ મદદ કરવાની ખાતરી આપી હતી.
શહેરા: શહેરાના બોડીદ્રાખુર્દ ગામે હાર્ટ એટેકથી મૃત્યુ પામેલના પરિવારને કારજ પાણી માટે સરપંચ દ્વારા ₹11,000 ની સહાય અપાઇ હતી - Shehera News