Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Bihar
कांग्रेस
हत्या
भारत
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
आग
Bollywood
दिल्ली
Breakingnews
Madhya_pradesh
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
Sambalpur
usr87854540
રિક્ષામાં પેસેન્જરને બેસાડી ₹60 હજારની સોનાની ચેઇન લૂંટનાર ત્રણ આરોપીઓને સરથાણા પોલીસે ઝડપી પાડ્યા સુરતમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી બળજબરીપૂર્વક સોનાની ચેઇન લૂંટવાના ગુનાનો સરથાણા પોલીસે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. આરોપીઓએ પેસેન્જરના શર્ટનો કોલર પકડી દબોચી રાખી ગળામાંથી અંદાજે 60 હજાર રૂપિયાની કિંમતની સોનાની ચેઇન લૂંટી લીધી હતી.. . . . . . . . . #rickshaw #passenger #chori #chain #loot #thief #crime #sarthana #police #surat #ssknews
Udhna, Surat
| Oct 20, 2026
#rickshaw
#passenger
#chori
#chain
#loot
#thief
#crime
#sarthana
#police
#surat
#ssknews
MORE NEWS
અહંકારનો અંત, સત્યનો વિજય… રાવણ દહનનો ભવ્ય નજારો! 🔥🏹
Udhna, Surat | Oct 20, 2026
દશેરાએ શ્રી દુર્ગા માતા દોડનું સમાપન, 1200થી વધુ ધર્મવીરો જોડાયા, કન્યા પૂજન યોજાયું સુરતમાં નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે આયોજિત શ્રી દુર્ગા માતા દોડનું દશેરાના દિવસે ભવ્ય સમાપન થયું હતું. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 1200થી વધુ ધર્મવીરો અને ધર્મવીરાંગનાઓ જોડાયાં હતાં. પાંડેસરા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં કન્યા પૂજન કરી નારીશક્તિના સન્માનનો સંદેશ આપવામાં આવ્યો હતો. . . . . . . . . . #dusshera #durgamata #pooja #madhavgosala #surat #ssknews
Udhna, Surat | Oct 20, 2026
ઉધનાની કાશીનગર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવના અંતિમ દિવસે ભક્તોએ માતાજીની ક્ષમા માગી સુરતના ઉધના વિસ્તારમાં નવરાત્રિ મહોત્સવના અંતિમ દિવસે ભક્તિ અને ભાવનાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કાશીનગર સોસાયટી ખાતે શ્રી માધવ ગૌશાળા અને ટ્રિપલ કે ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં માતાજીની ક્ષમાયાચનાનો ભાવુક પ્રસંગ યોજાયો હતો. નવ દિવસ સુધી માતાજીની આરાધના કરનારા ભક્તોએ માતાજી સમક્ષ બંને કાન પકડી જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો બદલ ક્ષમા માગી હતી.. . . . . . . . . #udhana #kashinagar #society #navratri #bhakt #Mataji #surat #ssknews
Udhna, Surat | Oct 20, 2026
ઓએનજીસી કંપનીમાંથી કોપર વાયરની ચોરી કરનાર રીઢા આરોપીઓને ઇચ્છાપોર પોલીસે ઝડપી પાડ્યા સુરતના ઇચ્છાપોરમાં આવેલી ઓએનજીસી કંપનીમાંથી લાખો રૂપિયાના કોપર વાયરની ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓને ઈચ્છાપોર પોલીસે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.. . . . . . . . . #ongc #ichapor #police #copper #wire #theif #crime #suratcitypolice #surat #ssknews
Udhna, Surat | Oct 20, 2026
2026 ke Ravan Dahan ki taiyariyan poori, burai par achhai ki jeet ka jashn manane ka waqt aa gaya hai! All set for Ravan Dahan 2026! The preparations are complete as everyone gets ready to celebrate the victory of good over evil this Dussehra. [Ravan Dahan 2026, Dussehra Celebration, Vijayadashami, Surat Events, Festival Vibes, Victory Of Good Over Evil]
Udhna, Surat | Oct 20, 2026
Where to watch Ravan dahan in Surat tonight? Here's the full guide with a map: 5 places. Save it and send it to your family group 🔥 1. Vesu, VIP Road, opposite Nandini-3 2. SMC Ramlila Maidan, Vesu, 6:30 pm: an 80 ft royal Ravan with 60 ft Kumbhakarna and Meghnad, made by artisans from Agra (Shri Adarsh Ramlila Trust) 3. Ram Mandir, Bhatar Road, near Ghod Dod Road (near the radio station, Athwa) 4. Shri Ashapuri Mataji temple, Dumas, 6:30 pm: a 55 ft robotic Ravan that moves its head and hands, burned with a rocket fired from a bow. Live on YouTube too. 5. Nilgiri Circle, Limbayat Hold your children's hands, keep a safe distance from the fireworks and park away from the venue. Which one are you going to? Comment 1, 2, 3, 4 or 5. Map: © OpenStreetMap contributors. Effigy photos are representative file photos (GODL-India). Download the iamcity app on iPhone: apps.apple.com/in/app/iamcity/id6799713388 #surat #ravandahan #dussehra #vesu #limbayat
Udhna, Surat | Oct 20, 2026
મોટા ગ્રાઉન્ડ કરતાં પણ વધુ મજા તો પોતાની શેરીના ગરબામાં જ આવે! જ્યાં પોતાના લોકો, પારંપરિક ગરબા અને મા અંબેની ભક્તિ સાથે શેરીનું વાતાવરણ જ અલગ રંગ જમાવે છે. The real magic of Garba isn’t always in the big grounds; sometimes, it’s right in our own streets, surrounded by our people, traditions, and devotion. [Surat Garba, Street Garba, Navratri Vibes, Gujarati Culture, Traditional Garba, Garba Night, Navratri Celebration]
Udhna, Surat | Oct 20, 2026
સુરતમાં ઉત્તરાયણની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે! પતંગો અને દોરીની સાથે શહેરમાં ઉત્તરાયણનો માહોલ જામવા લાગ્યો છે. Preparations for Uttarayan have already begun in Surat! The city is slowly getting into the festive spirit of kites, colours, and celebration. [Surat, Uttarayan 2027, Kite Festival, Surat Updates, Gujarat Festivals, Uttarayan Preparations]
Udhna, Surat | Oct 20, 2026