દશેરાએ શ્રી દુર્ગા માતા દોડનું સમાપન, 1200થી વધુ ધર્મવીરો જોડાયા, કન્યા પૂજન યોજાયું
સુરતમાં નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે આયોજિત શ્રી દુર્ગા માતા દોડનું દશેરાના દિવસે ભવ્ય સમાપન થયું હતું. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 1200થી વધુ ધર્મવીરો અને ધર્મવીરાંગનાઓ જોડાયાં હતાં. પાંડેસરા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં કન્યા પૂજન કરી નારીશક્તિના સન્માનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
.
.
.
.
.
.
.
.
.
#dusshera #durgamata #pooja #madhavgosala #surat #ssknews
Udhna, Surat | Oct 20, 2026