મોટા ગ્રાઉન્ડ કરતાં પણ વધુ મજા તો પોતાની શેરીના ગરબામાં જ આવે! જ્યાં પોતાના લોકો, પારંપરિક ગરબા અને મા અંબેની ભક્તિ સાથે શેરીનું વાતાવરણ જ અલગ રંગ જમાવે છે.
The real magic of Garba isn’t always in the big grounds; sometimes, it’s right in our own streets, surrounded by our people, traditions, and devotion.
[Surat Garba, Street Garba, Navratri Vibes, Gujarati Culture, Traditional Garba, Garba Night, Navratri Celebration]
Udhna, Surat | Oct 20, 2026