ગોધરા: પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે 80મા સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી: વર્ષોથી સેવા આપતા અમરભાઈના હસ્તે કરાયું
પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે 80મા સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી: વર્ષોથી સેવા આપતા અમરભાઈના હસ્તે કરાયું ધ્વજવંદન પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ દ્વારા વર્ષોથી ભાજપ કાર્યાલય ખાતે સહાયક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અમરભાઈના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું.