Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: શહેરા વનવિભાગે બામરોલી-ડેમલી રોડ પરથી પાસ પરમીટ વગર ગેરકાયદે પંચરાઉ લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડી

Shehera, Panch Mahals | May 18, 2026
શહેરા પરીક્ષેત્ર વન અધિકારી ખાંડીયા રાઉન્ડ સ્ટાફ સાથે બામરોલી-ડેમલી રોડ પર નાઈટ પેટ્રોલીંગમાં હતા,તે દરમિયાન ડેમલી રોડ પરથી પસાર થતી એક ટ્રકને શંકાના આધારે રોકી તપાસ કરતા ટ્રકમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે લીલા તાજા પંચરાઉ ઈમારતી લાકડાનો જથ્થો ભરેલ મળી આવ્યો હતો,જેથી વન વિભાગની ટીમે લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડી અંદાજીત રૂપિયા ૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.