રાજકોટ પૂર્વ: રાજકોટમાં 24કલાક પાણીનોપ્રોજેકટ પડતો મુકાયો, મનપાની તમામ શાળાઓમાંફાયરનાસાધનો લગાવવા સહિત રૂ.191કરોડની65દરખાસ્તોમંજૂર
રાજકોટમાં આજે મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ ત્રણ મહિનાની લાંબી આચારસંહિતા બાદ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં રૂપિયા 191 કરોડની 65 તો મંજૂર કરવામાં આવી હતી તેમજ એક પેન્ડિંગ રાખવામાં આવી હતી અને બે દરખાસ્તો નામંજુર કરવામાં આવી હતી.