Public App Logo
Jansamasya
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
No video available

રાજકોટ પૂર્વ: હીરાસર એરપોર્ટ ખાતે સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા મુકેશ મકવાણાનું હાર્ટએટેકથી મોત

Rajkot East, Rajkot | Jun 18, 2024
હીરાસર એરપોર્ટ ખાતે સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ મકવાણાનું હાર્ટએટેકથી મોતનીપજ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે 12 વાગ્યાની આસપાસ તેઓએ પોતાના સાથી મિત્રો સાથે ચા નાસ્તો કર્યા હતા. ત્યારબાદ અચાનક તેમની તબિયત બગડતા તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.