Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
No video available

રાજકોટ પૂર્વ: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવું ATC ટાવર તૈયાર, ફલાઈટના ઓપરેશન માટે ફાયરના વોચ ટાવર, નવા ATC બિલ્ડીંગથી ટ્રાયલ સફળ

Rajkot East, Rajkot | Jun 18, 2024
ચોટીલા પાસે આવેલ હીરાસર એરપોર્ટ ખાતે આજે સાંજે છ વાગ્યાની આસપાસ નવનિર્મિત એટીસી ટાવરમાંથી ફ્લાઈટ ઓપરેશન માટે ટ્રાયલ કરવામાં આવી હતી, જે સફળનીવડી હતી. નવો એટીસી ટાવર તૈયાર થઈ જતા હવે ટૂંક સમયમાં નવા સાધનોનું ઇન્સ્ટોલેશન પણ થઈ જશે અને તે બાદ નવા ટાવર એટીસી બિલ્ડીંગ પરથી ફ્લાઈટનું ઓપરેશન થવા લાગશે.