Public App Logo
Jansamasya
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
Rain
Trending
No video available

રાજકોટ પૂર્વ: ઉલ્ટી ઉબકાનું નાટક કરી રોકડ રકમની ચોરી કરનાર ત્રણ શખ્સોને નાના મહુવા સર્કલ પાસેથી ઝડપી પાડતી માલવિયાનગર પોલીસ

Rajkot East, Rajkot | Jun 18, 2024
ઉલ્ટી ઉબકાનું નાટક કરી લોકોની રોકડ રકમ સેરવી લેતાં ત્રણ શખ્સોને માલવિયા નગર પોલીસે ઝડપી પાડેલ છે. આ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ આજે શનિવારે સાત વાગ્યાની આસપાસ માલવયા નગર પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે નાનામહુવા સર્કલ પાસેથી ઇકો કાર અને રોકડ મળી ₹1,78,000 ની રકમ સાથે માલવયા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડી આ ત્રણેય શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.