ભાવનગર શહેર: કોંગ્રેસના નેતા કરશનબાપુ ભાદરકાએ સર ટી હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી
Bhavnagar City, Bhavnagar | Aug 22, 2026
નકલી દારૂ કાંડ મામલે ભાવનગર ખાતે સર્ટી હોસ્પિટલમાં એડમિટ થયેલા દર્દીઓની કોંગ્રેસના પ્રદેશના આગેવાન કરસન બાપુ ભાદરકાએ મુલાકાત લીધી હતી અને જે દરમિયાન તેઓ દ્વારા સરકાર પર આક્ષેપો કરાયા હતા.