Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર: ભાવનગર પોલીસ દ્વારા સાયબર ફ્રોડ કરતી ટોળકીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી

Bhavnagar, Bhavnagar | Apr 7, 2026
ગ્રામ્ય ડિવિઝન પોલીસ દ્વારા આજે તારીખ 7 એપ્રિલના રોજ સાંજના 6 કલાકે સાયબર ક્રાઈમ અને સંગઠિત ગુનાખોરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા દશરથ રામજીભાઈ ધાંધલ્યા અને તેની ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ટોળકી છેલ્લા ત્રણ વર્ષથી ભાવનગર, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં સક્રિય હતી, આ ગેંગે કુલ ૧૩૪ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને ₹૨૧,૩૭,૨૨,૧૯૭/- થી વધુનું ટ્રાન્ઝેક્શન કર્યું છે, જેન લઈને આરોપીઓ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં કર્યાવહી હાથ ધરી.