રાપર: બાલાસરમાં PSI ડી. આર. ગઢવીનું ભવ્ય સ્વાગત: સરપંચો અને સામાજિક આગેવાનોએ પાઠવ્યા અભિનંદન"
Rapar, Kutch | Apr 5, 2026 બાલાસર પોલીસ સ્ટેશનમાં અગાઉ ૨૦૨૧-૨૨ના સમયગાળા દરમિયાન પોતાની કડક છાપ અને નિષ્ઠાવાન કામગીરીથી જાણીતા બનેલા જાંબાઝ પીએસઆઈ દીલુભા આર. ગઢવી (ડી. આર. ગઢવી) ની ફરીથી નિમણૂક થતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.પીએસઆઈ ગઢવીના પુનરાગમનના સમાચાર માત્રથી જ વિસ્તારના માથાભારે તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અગાઉના કાર્યકાળમાં તેમણે જે રીતે અસામાજિક પ્રવૃત્તિઓને નાથી હતી, તેની ધાક આજે પણ જીવંત છે.