Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

માંગરોળ: માંગરોળની પાંચ વર્ષની દીકરી મુબસ્સીરાએ માહે રમઝાનનો પહેલો રોજો રાખી ખુદાની બંદગી કરી..

Mangrol, Junagadh | Feb 24, 2026
માંગરોળમાં રહેતા ઇલયાસ મથ્થાની દીકરી મુબસ્સીરાએ માહે રમઝાનનો પહેલો રોજો રાખી અલ્લાહની ઇબાદત કરી.. હાલમાં મુસ્લિમોનું પવિત્ર તહેવાર માહે રમઝાન ચાલી રહ્યું છે, જેમાં મુસ્લિમ બિરાદરો રોજા રાખતા હોય છે ત્યારે માંગરોળના ઇલયાસ મથ્થાની 5 વર્ષની દીકરી મુબસ્સીરાએ રોજો રાખી અલ્લાહની ઇબાદત કરી હતી...
માંગરોળ: માંગરોળની પાંચ વર્ષની દીકરી મુબસ્સીરાએ માહે રમઝાનનો પહેલો રોજો રાખી ખુદાની બંદગી કરી.. - Mangrol News