જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરાઈ હતી તેની પાસે રહેલી બાઈક અંગે ઉચ્ચકાદ કરતા કોઈ આધાર પુરાવા ન હોવાથી ઊંડાણપૂર્વકની તપાસમાં તેણે બાઈક ચોરી કરી અને કબૂલાત આપી હતી પોલીસે બે બાઈક સાથે આરોપીને ઝડપી કાર્યવાહી કરી છે.