Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

ઉમરપાડા: ચોખવાડા પ્રા.શાળા ખાતે યોજાયેલા કેમ્પમાં ૮૨૨ લોકો લાભાન્વિત

Umarpada, Surat | Jul 5, 2025
વડાપ્રધાનશ્રી દ્વારા આદિજાતિ સમુદાયના લોકોને પાયાની માળખાકીય તથા વ્યકિતલક્ષી યોજનાઓના લાભો ઘરબેઠા મળી રહે તે માટે દેશ-રાજ્યવ્યાપી ‘ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ’ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની ચોખવાડા પ્રા.શાળા ખાતે યોજાયેલા કેમ્પનો કુલ ૮૨૨ લોકોએ લાભ લીધો હતો.